Diwali is one of the biggest Hindu festivals in India. Every year, people clean and decorate their homes with lights and flowers to beautify their celebrations.
Diwali is the occasion that calls for celebration with family and friends. This auspicious day always starts with greeting Happy Diwali to your loved ones. So why not make your Diwali wishes a little more special?
You can get creative with your greetings by sending Diwali wishes to Gujarati. Instead of wishing just Happy Diwali, you can send lovely Diwali greetings in Gujarati and put a smile on everyone’s face.
Contents
Most of us tend to send a simple Diwali text to people we want to wish. But this year, you can make things a bit more creative and wish Diwali in Gujarati. This way you can be more expressive and also show your enthusiasm about the festival.
You can send Diwali wishes in Gujarati to everyone you know. From elderly family members to parents to friends, these types of greetings are meant for everyone.
You will find beautiful Diwali greetings in Gujarati online. Not all of us are good at writing lovely messages. So the safest option would be to download the wishes from the internet.
Wishing someone Happy Diwali doubles the joy and happiness. It makes the other person realise that you have included them in your celebration. You should send Diwali wishes to everyone you know to spread the joy of this special occasion.
તમે અમારા હૃદયમાં જીવો છો, તેથી જ અમે તમારી ખૂબ કાળજી કરીએ છીએ, મારી પહેલાં કોઈ શુભેચ્છા પાઠવી ના જાય, તેથી સૌથી પહેલા દિવાળીની શુભેચ્છા પાઠવીએ છીએ!
તમને અને તમારા પરિવારને દિવાળી અને સમૃધ્ધ નવા વર્ષની શુભેચ્છાઓ. અમે તમને તંદુરસ્ત અને લાભદાયી જીવનની શુભેચ્છા પાઠવીએ છીએ.
પ્રેમનો દીવો પ્રગટાવીએ! દુ:ખની સાંકળ ફોડીએ! સમૃદ્ધિનું એક રોકેટ છોડીએ! સુખની કોઠી સળગાવીએ! તમને અને તમારા પરિવારને દિપાવલીની શુભેચ્છાઓ “ઉજ્જવળ દિવાળીની શુભકામના”
Downloading Diwali wishes from the internet is very simple. It takes just a few steps to complete the process. For those of you who are not tech-savvy, we will help you with the steps. You can download Diwali wishes from the internet using your phone. The steps you need to follow are:
દીવડા થી દીવડા સળગે તો છે દિવાળી,
ઉદાસ ચહેરો ખીલી ઉઠે તો છે દિવાળી,
બહારની સફાઈ પૂરતી છે,
જો દિલથી દિલ મળે તો છે દિવાળી.
આ પ્રકાશનો ઉત્સવ બાળપણની મીઠી યાદોથી ભરેલો,
ફટાકડા ભરેલ આકાશ,
મીઠાઈઓથી ભરેલી મોં,
દીવાના પ્રકાશથી ભરેલા ઘરો અને
આનંદથી ભરેલા હૃદયો ની યાદો તાજી કરે છે…
આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
In case, the wishes are in text format, you can take screenshots of the same and then crop the images to cut out the unnecessary parts. Alternatively, you can copy and paste the entire text and send it over WhatsApp. However, it is easier to send wishes in the image format. Also, it looks more appealing that way.
Diwali is just around the corner. So if you haven’t yet collected Diwali wishes, it’s high time you do it. You can find tons of Diwali wishes and greetings on the internet.
તમને નવી ઊંચાઈઓ, નવી સિદ્ધિઓ, નવા પ્રોજેક્ટ અને નવા યુગ ની શુભેચ્છાઓ
તમને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના, ભગવાન હંમેશા તમને અને તમારા પરિવાર પર કૃપા દ્રષ્ટિ બનાવી રાખે, ખુશ રહો અને હસતાં રહો.
તમને અને તમારા પરિવાર ને ખૂબ જ ખુશ દિપાવલીની શુભકામના. પ્રકાશનો આ તહેવાર તમને અને તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે.
હજારો દીવડાઓ તમારા જીવનને રોશની ફેલાવાની સાથે ખૂટે નહિ એટલી ખુશીઓ, સમૃદ્ધિ, આરોગ્ય અને સંપત્તિ કાયમ માટે રહે. તમને અને તમારા પરિવારને દીપાવલીની શુભેચ્છાઓ
હું ભગવાનને પ્રાથના કરું છું કે, આ દિવાળી તમને ખુબ આનંદ, ખુશહાલી, સારા સ્વાસ્થ્ય અને સંપત્તિ આપે તમને અને તમારા પરિવારને દીપાવલીની શુભેચ્છાઓ
આશા છે કે રોશનીનો ઉત્સવ તમને અને તમારા પરિવારના જીવનને વધુ પ્રકાશિત કરે, તમારા ઘર અને હૃદયને શાંતિ મળે. આ દિવાળી પર તમને ખુબ ખુબ આનંદ અને ખુશીની શુભેચ્છાઓ ..
દિવાળી ખુશી લાવી રહી છે,
દિવાળી નજીક આવી રહી છે,
તૈયારી શરૂ કરો,
તમને મળવા આવી રહી છે,
ખુશીયા પ્યાર ભરી
Different Types Of New Year Wishes In Gujarati What do you do when New Year…
How to Wish New Year online? Greeting people with New Year wishes is a way…
Why should you Send New Year Wishes in Malayalam? As New Year is around the…
Ways To Celebrate New Year The arrival of the New Year calls for celebration. This…
The New Year represents the hard work and enthusiasm you have put in over the…
Happy New Year is the best time to start anything new that you want in…